દુનિયાના દરેક દેશની વિઝા સંબંધિત સચોટ માહિતી આપતું પ્રથમ ગુજરાતી અખબાર.
આમરા વિષે
દુનિયાના દરેક દેશની વિઝા સંબંધિત સચોટ માહિતી આપતું એકમાત્ર ગુજરાતી અખબાર.
ઉજ્જવળ ભવિષ્ય માટે વિદેશ જવા ઇચ્છતા લોકો ને સાચી માહિતી આપી ફ્રોડ થી બચવાનું સાચું માર્ગદર્શન આપતું વર્ષ ૨૦૦૩ થી કાર્યરત એકમાત્ર ગુજરાતી અખબાર એટલે ઇમીગ્રેશન ટાઈમ્સ. મિનિસ્ટ્રી ઓફ ઈન્ફર્મેશન & બ્રોડકાસ્ટિંગ સેંટ્રલ ગવર્મેન્ટ માન્ય.